રણજી ટ્રોફી 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર: ચિંતન ગજાના નેતૃત્વમાં ગુજરાત મેદાનમાં ઉતરશે

11 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગ્રાઉન્ડ-બી ખાતે ઓડિશા સામે પ્રથમ મુકાબલો; ઉર્વિલ પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી અમદાવાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત રણજી ટ્રોફી (મેન્સ સિનિયર–ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ) 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર કરવામાં આવી છે. ચિંતન ગજાના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે. ટીમમાં…

અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ

અમદાવાદમાં ભારતે પ્રથમ દાવમાં 315 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો, તન્મય બલોડાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ પણ લથડી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અંડર-19ની ભારત ટૂરની મલ્ટી-ડે સિરીઝ 2026-27ની મેચમાં ભારત અંડર-19એ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતાં 78.4 ઓવરમાં 315 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર-19ની બીજી ઈનિંગ્સમાં પણ…