ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો

અમદાવાદટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા આયોજિત બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫નો ટેબલ ટેનિસ હોલ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા, અમદાવાદ ખાતે રોમાંચક પ્રારંભ થયો. શરૂઆતના દિવસે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રદર્શન અને નજીકથી સ્પર્ધાત્મક મેચો જોવા મળી હતી જેમાં અનુભવી ખેલાડીઓએ નોંધપાત્ર કૌશલ્ય અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. પહેલા…

વર્લ્ડ સ્પોટર્સ જર્નાલિસ્ટ ડે પર અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટસનું બ્રહ્માકુમારીઝ દ્વારા સન્માન કરાયું

અમદાવાદ વર્લ્ડ સ્પોટર્સ જર્નાલિસ્ટ ડે પર બ્રહ્માકુમારીઝના ગુજરાતના વડા મથક અમદાવાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે બ્રહ્માકુમારીઝ, સુખ શાંતી ભવનમાં યોજાયેલા એક સમારોહમાં પત્રકારોનું પરંપરાગત રીતે ચંદનનો ચાંદલો કરી, ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા બાદ, મોરપિંછ અને ખેસ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના માઉન્ટ…

નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય

અમદાવાદ નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ ઉદય પ્રદર્શન સાંજે 5 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે 8 ઓક્ટોબર સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંદીવાનોને સત્ય આર્ટ ગેલેરીનું મંચ પુરું…