TPL- 7 ના ત્રીજા દિવસે જીએસ દિલ્હી એસીસે સરસાઈ જાળવી રાખી, ગુજરાત પેન્થર્સનો પ્રથમ વિજય

અમદાવાદ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના ત્રીજા દિવસે ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે ગુજરાત પેન્થર્સે ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો, જ્યારે જીએસ દિલ્હી એસીસે ટેબલમાં ટોચ પર પોતાની પકડ મજબૂત કરી. યશ મુંબઈ ઇગલ્સ અને એસજી પાઇપર્સે પણ પોતપોતાની મેચ જીતી. યશ મુંબઈ ઇગલ્સ અને હૈદરાબાદ સ્ટ્રાઇકર્સે દિવસની શરૂઆત કરી. કેરોલ મોનેટે…