ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬માં ગુજરાતના કુશલ જાનીએ ખિતાબ જીત્યો

આણંદ આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ના છેલ્લા 9મા રાઉન્ડ પછી, ગુજરાતના કુશલ જાની (ELO 1958) એ 8.5 પોઈન્ટ મેળવીને ખિતાબ જીત્યો. સમગ્ર ટુર્નામેન્ટમાં કુશલનું પ્રદર્શન શાનદાર રહ્યું. કુશલે છેલ્લા રાઉન્ડમાં રાજસ્થાનના અરુણ કટારિયાને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગુજરાતના અન્ય એક ખેલાડી કર્તવ્ય અનડકટે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું જેના કારણે તે 8.5 પોઈન્ટ…

આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬

અમદાવાદ આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે ૨૧.૨.૨૦૨૬ અને ૨૨.૨.૨૦૨૬ના રોજ આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી કુલ 453 ખેલાડીઓ ભાગ લેવાના છે. ચેસના FIDE કાયદા…