પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન: માઈક હેસનને ગણાવ્યા ‘ભારતના એજન્ટ’, આઈપીએલ કનેક્શન પર ઉઠાવ્યા સવાલ

લાહોર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર વિવાદોનો વંટોળ શરૂ થયો છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અને દિગ્ગજ ખેલાડી રાશિદ લતીફે પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ માઈક હેસનને લઈને એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. રાશિદ લતીફે સીધી કે આડકતરી રીતે માઈક હેસન તરફ ઈશારો કરતા તેમને ભારતના એજન્ટ ગણાવ્યા…

પાકિસ્તાની ટીમની લંડન મુલાકાત અને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર અને ખેલાડીઓને ઘરભેગા કર્યા બાદ લંડનમાં કિંગ ચાર્લ્સ III ને મળવા પહોંચી હતી, જેના કારણે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લંડન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત શરમજનક હાર છતાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના તેવર ઢીલા પડ્યા નથી. મેદાન પર ખરાબ પ્રદર્શન બાદ ખેલાડીઓ લંડનની સડકો…

પાકિસ્તાન ક્રિકેટના હાલ બેહાલ! ફીલ્ડિંગ કોચની ભરતી માટે LinkedIn જાહેરાત આપી

શેન મેકડરમૉટના રાજીનામા બાદ PCB નવા ફીલ્ડિંગ કોચની શોધમાં, 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી કરાચીપાકિસ્તાન ક્રિકેટ ટીમની ખરાબ ફીલ્ડિંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના શેન મેકડરમૉટે ફીલ્ડિંગ કોચનું પદ છોડ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે નવા ફીલ્ડિંગ કોચની શોધમાં છે. ખાસ વાત એ છે કે બોર્ડે આ પદ માટે LinkedIn પર સત્તાવાર…

ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ, સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું- ‘આ બધો માત્ર દેખાડો છે’

લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયા બાદ ચોથા દિવસે પટ્ટી બાંધીને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા ઇમામ; બ્રોડના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા લંડન: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ ઊભો થયો છે. મેચના પ્રથમ દિવસે કેચ છોડ્યા બાદ પિંડળીમાં ખેંચાણની ફરિયાદ કરતાં ઇમામ મેદાનની બહાર ગયા હતા. ત્યારબાદ…

વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ પાકિસ્તાનને મોટો ઝટકો: ICCએ બે ખેલાડીઓ પર કરી કાર્યવાહી

ICCએ પાકિસ્તાનના બે ઝડપી બોલરો ખુર્રમ શહજાદ અને મોહમ્મદ અબ્બાસ સામે આક્રમક ઉજવણી કરવા બદલ અનુશાસનાત્મક પગલાં લીધા છે ત્રિનિદાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રિનિદાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં 90 રનની શરમજનક હારનો સામનો કરનાર પાકિસ્તાની ક્રિકેટ ટીમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કારમી હાર બાદ હવે મહેમાન ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના દંડનો…