SBI હોમ લોન મોંઘી થઈ: વ્યાજદરમાં 0.25%નો વધારો, જાણો ₹50 લાખની લોન પર EMI કેટલો વધશે

15 ઓક્ટોબર, 2026થી નવા વ્યાજદર અમલી | ₹50 લાખની બાકી હોમ લોન પર 20 વર્ષની મુદત માટે દર મહિને આશરે ₹781નો વધારાનો બોજ | ₹1 કરોડની લોન પર EMIમાં ₹1,563નો વધારો થઈ શકે છે અમદાવાદ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના હોમ લોનધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે હોમ…

1 ઓક્ટોબરથી FDના નિયમોમાં મોટો ફેરફાર: બલ્ક ડિપોઝિટના દરો રોજ વેબસાઇટ પર જાહેર કરવા પડશે

RBIના નવા નિયમથી FDના વ્યાજદર અંગે પારદર્શિતા વધશે; હાલ ચાલી રહેલી FD પર કોઈ અસર નહીં થાય નવી દિલ્હી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરનારા ગ્રાહકો માટે 1 ઓક્ટોબર, 2026થી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં કરવામાં આવેલા સુધારા મુજબ બેન્કોએ FDના વ્યાજદર અંગે વધુ…