RESULTS & PICTURES

અમદાવાદના સમર્થ સહિતાએ આઈટીએફ જે30 ટેનિસનું ટાઈટલ જીત્યું

પુણેની પ્રિશા શિંદેએ મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું અમદાવાદઅમદાવાદના 15 વર્ષના સમર્થ સહિતાએ અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ ટેનિસ કોર્ટમાં આયોજિત સૌપ્રથમ ITF j30 નું બોયઝ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું…

જે30 એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલમાં અનિકેત વેંકટરામન અને પ્રિશા શિંદેનો વિજય

અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલના પરિણામો. Total Visiters :327 Total: 1500116