હીરામણિ પ્રાથમિક શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા અમદાવાદ: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) તેમજ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓ માટે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ હીરામણિ પ્રાથમિક…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓએ વિવિધ સમકાલીન વિષયો પર વિચારો વ્યક્ત કર્યા

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ‘મારા સ્વપ્નનું ભારત’, ‘એ.આઈ.ના લાભાલાભ’ અને ‘દેશની આઝાદીના ઘડવૈયા’ જેવા વિષયો પર રજૂ કરી પ્રભાવશાળી વક્તૃત્વ કળા અમદાવાદવિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિચારશક્તિ, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક અને…

હીરામણિ પ્રાથમિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી, વિદ્યાર્થીઓએ શ્લોકગાનથી ગુરુના મહિમાનું કર્યું ગાન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો; ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો અમદાવાદઅમદાવાદની હીરામણિ પ્રાથમિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકગાન રજૂ કરીને ગુરુના મહિમાનું ગાન કર્યું હતું તેમજ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ,…