School Competitions

68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય

સરદાર પટેલ સ્નાનાગાર, નવરંગપુરા ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા સ્વિમિંગ સ્પર્ધા યોજાઈઅંડર 14,17,19 વયજૂથના 100 જેટલાં સ્વિમર ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત…

ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓ યોજાઈ

અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ

ગ્રો સ્પોર્ટ્સ એકેડેમી, નિકોલ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ**અંડર 14,17,19 વયજૂથના 800 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ ક્રિકેટ સિલેક્શન સ્પર્ધામાં ભાગ લીધો**સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી અને ટેબલ ટેનિસ સ્પર્ધા

કુસ્તીમાં અંડર 14,17 અને 19 વયજૂથના 200થી વધુ ખેલાડીઓ અને ટેબલ ટેનિસમાં 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા યોજાઈ

અંડર 14 વયજૂથના 100 થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં લીધો ભાગ 11 ઓગસ્ટ સુધી અમદાવાદ જિલ્લા કક્ષાની અંડર 14 ,અંડર 17, અંડર 19 ચેસ સ્પર્ધાનું આયોજન અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત…