દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16: DPSનો એપોલો ઇન્ટરનેશનલ સામે 8 વિકેટે ભવ્ય વિજય

ઇબ્રાહિમ આવરીની પાંચ વિકેટ અને અર્ણવ શર્માની અણનમ 77 રનની ઇનિંગ્સથી દિલ્હી પબ્લિક સ્કૂલે સુપર નોકઆઉટ મુકાબલામાં નોંધાવ્યો શાનદાર વિજય અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16 (મલ્ટીડે)ની સુપર નોકઆઉટ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલને 8 વિકેટે હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. પાયોનિયર B…

U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ: DPSનો 7 વિકેટે દમદાર વિજય, નૈતિક પાંડેની 11 વિકેટ

સેમિફાઇનલમાં એપલ ગ્લોબલ સ્કૂલનો 48 રનનો પ્રથમ દાવ અને બીજા દાવમાં 123 રનનો સ્કોર; દિવિત ગુપ્તાની 55 રનની લડાયક ઇનિંગ્સ છતાં DPSએ સરળતાથી મેળવી જીત અમદાવાદ: U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27ની સેમિફાઇનલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપલ ગ્લોબલ સ્કૂલને 7 વિકેટે હરાવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ગત્રાડ, અમદાવાદના ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી…

DPS–બોપાલનો મંગલદીપ વિદ્યાલય સામે એક ઇનિંગ્સ અને 313 રનથી વિજય

ધ્રુવ ખંડેલવાલના 118 રન અને શ્લોક જાનીની પાંચ વિકેટની શાનદાર બોલિંગથી DPS–બોપાલનો દબદબો અમદાવાદ રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ U-19 (મલ્ટિડે) 2026–27ની સુપર નોકઆઉટ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ–બોપાલે મંગલદીપ વિદ્યાલયને સ્કોરકાર્ડમાં દર્શાવાયેલા કુલ રનના આધારે એક ઇનિંગ્સ અને 313 રનથી પરાજય આપ્યો હતો. મેચ 1 ઓક્ટોબરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે રમાઈ હતી. DPS–બોપાલે…

Player of the match Yuvraaj Namdar

અંડર-14 ક્રિકેટમાં DBMS એલિસબ્રિજનો પ્રથમ ઇનિંગ્સની લીડથી વિજય

અખનાનંદ માધ્યમિક શાળાએ જોરદાર વાપસી કરી, મેચ ડ્રો છતાં DBMS એલિસબ્રિજને પ્રથમ ઇનિંગ્સની લીડનો લાભ અમદાવાદ: શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14)ની DBMS એલિસબ્રિજ અને અખનાનંદ માધ્યમિક શાળા વચ્ચેની મલ્ટિ-ડે મેચ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે શ્રી હરી-2 ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ટોસ જીતી DBMS એલિસબ્રિજે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. DBMS એલિસબ્રિજે પ્રથમ ઇનિંગ્સમાં…

દિલ્હી પબ્લિક સ્કૂલનો પ્રથમ દાવની સરસાઈથી વિજય

કે.એન. પટેલ સ્કૂલ અંડર-14 સુપર નોકઆઉટમાં ડિવાઇન ગુરુકુલમ સામે મુકાબલો ડ્રો, 300 રનનો સ્કોર અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમતી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026-27ના સુપર નોકઆઉટ રાઉન્ડમાં દિલ્હી પબ્લિક સ્કૂલ અને ડિવાઇન ગુરુકુલમ સ્કૂલ વચ્ચેનો મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો હતો. જોકે, પ્રથમ દાવમાં સરસાઈ મેળવવાના કારણે દિલ્હી પબ્લિક…

અન્ડર-16(મલ્ટી-ડે) સ્કૂલ ક્રિકેટમાં શ્રી વિદ્યાનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સના આધારે હરાવી હિરામણી સ્કૂલ વિજયી

હીરામણિ સ્કૂલ     પ્રથમ દાવ –286/10 (99.3ઓવર), બીજો દાવ  192/5 D (41.1 ઓવર)વિદ્યાનગર સ્કૂલ પ્રથમ દાવ –179/10 (73.2 ઓવર), બીજો દાવ 165/4 (66 ઓવર) અમદાવાદ તા.26,27,28-01-2026ના રોજ વિવેક નિકેતન કેમ્પસ, ભાડજખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંશ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 99.3 ઓવરમાં 10 વિકેટે 286 રન…