અમદાવાદમાં સશક્ત દીકરી, સશક્ત ભારત થીમ હેઠળ કરાટે સ્પર્ધા યોજાઈ

બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લાની દીકરીઓએ કરાટે સ્પર્ધામાં બતાવ્યું શૌર્ય……અમદાવાદ જિલ્લાની દીકરીઓ હવે ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા સજ્જ અમદાવાદ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત રાષ્ટ્રીય દીકરી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે “સશક્ત દીકરી, સશક્ત ભારત” થીમ હેઠળ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના…