દેશભક્તિની અનોખી મિસાલ: 80 વર્ષથી ભારતીય સેનાને સૈનિકો આપી રહ્યો છે આ પરિવાર, ચોથી પેઢીમાં યુવરાજે પહેરી વર્દી

નવા ભારતના નિર્માણમાં સેનાનું યોગદાન નવી દિલ્હી ભારતીય સેનામાં સેવામાં જોડાયેલા યુવરાજ સિંહ નુઘાલનો પરિવાર દેશભક્તિની એક જીવંત મિસાલ બની ગયો છે. આ અદ્ભુત પરંપરા આઝાદી પહેલા શરૂ થઈ હતી અને આજે પણ એટલા જ ગર્વ સાથે આગળ વધી રહી છે. પરદાદા, દાદા અને પિતા બાદ હવે યુવરાજે ભારતીય સેનામાં જોડાઈને આ ગૌરવશાળી વારસાને આગળ…

દીકરાની પ્રેરણાથી માતાએ ફરી શરૂ કર્યું શિક્ષણ, IIT મદ્રાસના દીક્ષાંત સમારંભમાં બંનેએ સાથે મેળવી ડિગ્રી

45 વર્ષની જિગીશા ટેલર અને 21 વર્ષના પુત્ર આદિત્ય કાપડિયાની અનોખી સફર બની પ્રેરણાસ્ત્રોત; પરિવાર, મહેનત અને સંકલ્પથી સાબિત કર્યું કે શીખવાની કોઈ ઉંમર નથી ચેન્નાઈ ગુજરાતના ભરૂચની રહેવાસી જિગીશા ટેલર અને તેમના પુત્ર આદિત્ય કાપડિયાએ IIT મદ્રાસના ઓનલાઈન ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામમાંથી એકસાથે ડિગ્રી મેળવી અનોખો ઈતિહાસ રચ્યો છે. દીકરાની પ્રેરણાથી વર્ષો બાદ…

પકોડાની લારી લગાવતા પિતાની દીકરી બની ઇન્ટરનેશનલ હોકી સ્ટાર, જર્મનીની રીજનલ લીગમાં કરી રહી છે કમાલ

રાજસ્થાનના નાના ગામથી જર્મનીના હોકી મેદાન સુધીની શિવાની સાહૂની સંઘર્ષમય સફર અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ દૌસા: રાજસ્થાનના દૌસા જિલ્લાના માંડાવર ગામની 23 વર્ષીય હોકી ખેલાડી શિવાની સાહૂ આજે જર્મનીની મહિલા રીજનલ હોકી લીગમાં ભારતનું નામ રોશન કરી રહી છે. એક સમયે જ્યાં ગામમાં હોકી માટે યોગ્ય મેદાન કે એસ્ટ્રોટર્ફ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી, ત્યાંથી…