અંડર-17 ટેબલ ટેનિસમાં ગુજરાતના વિવાન દવેનો દબદબો, રોમાંચક ફાઇનલ જીતી ટાઇટલ જીત્યું

કાનપુરમાં યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિવાને અથર્વ નવરંગેને 3-2થી હરાવ્યો; નિર્ણાયક ગેમમાં 11-4થી શાનદાર વિજય કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત સ્પોર્ટ્સ હબ ખાતે યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતના વિવાન દવેએ અંડર-17 બોયઝ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતાં ચેમ્પિયન બનવાનો ગૌરવ હાંસલ કર્યો છે. રોમાંચક પાંચ ગેમ સુધી ચાલેલી ફાઇનલમાં…

અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોહમ અને કૌશાએ ટાઇટલ જીત્યાં,દ્વિજ, ખનક અને નક્ષે બે ટાઇટલ જીત્યાં

અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી સાતમી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોહમ ભટ્ટાચાર્ય અને કૌશા ભૈરપૂરેએ અનુક્રમે મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધા હતા.સ્પર્ધા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નારણપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 30મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી. ત્રણ દિવસીય…