ટાટા સફારી ઇવી ટૂંક સમયમાં થશે લોન્ચ: મળશે ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ અને શાનદાર રેન્જ

કારમાં શું હશે ખાસ? જાણો ફિચર્સ, પાવર અને કિંમતની વિગતો નવી દિલ્હી ટાટા મોટર્સ પોતાની લોકપ્રિય એસયુવી કારને ઇલેક્ટ્રિક અવતારમાં લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટાટા સફારી ઇવી (Tata Safari EV) ને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે, જેનાથી તેના શાનદાર ફીચર્સ અને ડિઝાઇનની કેટલીક ખાસ માહિતી સામે આવી છે. આ ઇલેક્ટ્રિક કાર તેના…