ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફાર નક્કી

વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે શ્રેણીની સરખામણીએ ઓકલેન્ડમાં રમાનારી આ પહેલી વનડેમાં બે મહત્વના બદલાવ જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં રુતુરાજ ગાયકવાડના સ્થાને નિયમિત વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં ગુરનૂર બરારના સ્થાને ડાબોડી યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ 11માં તક મળવાની પૂરી સંભાવના છે….