TPL 7 માં સાનિયા મિર્ઝા-રોહન બોપનનાને એક્શનમાં જોઈ દર્શકો મોજમાં

TPL 7 માં રોહન બોપન્ના અને શ્રીવલ્લીના દમદાર દેખાવ સાથે SG પાઇપર્સ બેંગલુરુનો વિજય અમદાવાદ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમમાં ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના પ્રથમ દિવસે પહેલી મેચમાં રોહન બોપન્ના અને શ્રીવલ્લી ભામિદીપતિએ SG પાઇપર્સને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ સામે આસાન વિજય અપાવ્યો હતો. સહજા યમલાપલ્લી અને શ્રીવલ્લી ભામિદીપતિએ શરૂઆતની મેચ જીતી હતી….

ટેનિસ પ્રિમિયર લીગમાં ખેલાડીઓ એક-એક પોઈન્ટ માટે ઝઝૂમવાનું શિખશેઃ કૃણાલ ઠાકુર

ખેલાડીઓને રમતમાં નીચલા સ્તરેથી સારા પુરસ્કાર વધે તો રમતમાં વધુ મેડલ વિનર્સ મળી શકે એમ છે નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ દેશમાં યોજાતી ટેનિસ પ્રિમિયર લીગ્સથી ઊભરતા ખેલાડીઓને તેમની પ્રતિભા દેખાડવાની સારી તક મળે છે અને આર્થિક રીતે પણ લાભ થતો હોઈ ખેલાડીઓ માટે આ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની છે અને આવનારા સમયમાં તેમાં લોકપ્રિયતાની સાથે…