લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે મોડેલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ     હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધકોને સુંદર અને…

નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતા ‘નેશનલ ડોક્ટર ડે’ મનાવે છે

ગુજરાતમાં દર 10માંથી 3 વ્યક્તિ એસિડિટી અને હાર્ટબર્ન (છાતીમાં થતો દુઃખાવો)ના લક્ષણો ધરાવે છે અમદાવાદ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં શ્રેષ્ઠતા માટે સમર્પિત અત્યાધુનિક સેન્ટર એવી નોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલ પહેલી જુલાઈના રોજ ગર્વથી ‘નેશનલ ડોક્ટર ડે’ની ઊજવણી કરે છે. આ વિશેષ દિવસ સમાજમાં ડોકટરોના નોંધપાત્ર યોગદાનનું સન્માનિત કરવાનો છે અને તે સારું આરોગ્ય જાળવવાના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂકે…