લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે મોડેલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

અમદાવાદ    

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધકોને સુંદર અને સચોટ પ્રતિકૃતિ માટે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *