હીરામણિ નર્સરી-કે.જી. ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…

હીરામણિ સ્કૂલના ભૂલકાંઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

આજરોજ હીરામણિ સ્કૂલ (નર્સરી-કે.જી.)વિભાગમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી અને કે.જી.ના ભૂલકાંઓને સંસ્થા તરફથી દરેકને 5 (પાંચ) પતંગ અને દોરી આપવામાં આવ્યા હતા, ત્યારબાદ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ સાથે સાસંદ-રાજ્યસભા(ગુજરાત) અને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા અને શિક્ષિકા બેહેનોએ સ્કૂલ કેમ્પસમાં ભૂલકાંઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.