રિલાયન્સ અને ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી

ભારતમાં સૌથી અલાયદી અને આકર્ષક એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને એકસાથે લાવવાનું કાર્ય સંપન્ન આ સંયુક્ત સાહસ ભારતની ડિજિટલ સ્ટ્રીમિંગ ઇકો-સિસ્ટમના પરિવર્તનનું નેતૃત્વ કરવા અને સમગ્ર એન્ટરટેઇનમેન્ટ તથા સ્પોર્ટ્સમાં લીનિયર ટીવી સ્પેસ વિસ્તારવા માટે તૈયાર છે રિલાયન્સે સંયુક્ત સાહસની મૂડી વધારવા માટે ₹ 11500 કરોડનું રોકાણ કર્યું રિલાયન્સ આ સંયુક્ત સાહસનું સંચાલન અને એકીકરણ કરશે નીતા એમ. અંબાણી તેના ચેરપર્સન…

રિલાયન્સ અને ડિઝનીએ ભારતમાં સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સમાં વર્લ્ડ ક્લાસ લીડર બનાવવા માટે કંપનીઓ ભારતમાં આવેલી સંબંધિત ડિજિટલ સ્ટ્રીમિંગ અને ટેલિવિઝન એસેટ્સને મર્જ કરશે રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે Mumbai / Burbank, Calif. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ આજે  વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની…