કાશ્મીક ફોર્મ્યુલેશન્સ ક્ષમતા વિસ્તરણ કરશે, નાણાંકીય વર્ષ 2026માંરૂ. 100 કરોડની આવકનો લક્ષ્યાંક

અમદાવાદ અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની કાશ્મીક ફોર્મ્યુલેશને ઉત્પાદન ક્ષમતા વધારવા, આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરી મજબૂત કરવા અને ઓટોમેશન થકી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાના હેતુઓથી નોંધપાત્ર વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24માં રૂ. 20 કરોડની આવક નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 100 ટકાની વૃદ્ધિ સાથે નાણાંકીય વર્ષ 2024-25માં રૂ. 40 કરોડ થઈ…

એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સે સુવિધાઓ ન ધરાવતા બજારોમાં લાઇફ ઇન્શ્યોરન્સની પહોંચ વધારવા ડિજિટલ-ફર્સ્ટ વ્યૂહરચનાઓ અપનાવી

મુંબઈ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમન અને ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ છતાં, ભારતમાં લાઇફ ઇન્શ્યોરન્સનો પ્રસાર 2.8 ટકા જ રહ્યો છે. જોકે આ સેગમેન્ટ્સે ઓટીટી સબ્સ્ક્રીપ્શન અને ડિજિટલ પેમેન્ટ્સ અપનાવ્યા છે, પરંતુ લાઇફ ઇન્શ્યોરન્સ ઘણીવાર અન્ય નાણાંકીય પ્રાથમિકતાઓથી પાછળ રહે છે. આ અંતરને દૂર કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાતને ઓળખીને, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને…