રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ₹ 8.361 લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ પર કેકેઆર ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે
ઇક્વિટી હિસ્સો 1.17%થી વધારીને 1.42% કરશે આરઆરવીએલમાં કેકેઆરનું વધુ એક રોકાણ બજારની તકો અને રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડલમાં તેના વિશ્વાસને પુનઃ મજબૂત બનાવે છે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“આરઆરવીએલ”)એ આજેજાહેરાત કરી હતી કે વૈશ્વિક રોકાણ કંપની કેકેઆર તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની આરઆરવીએલમાં ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં આરઆરવીએલની…
