લાંચ માગનારા પાલનપુરના આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત બે જબ્બે
વચેટિયાને નાણાં ચુકવ્યા પછી જ કામ થશે એમ કહી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે ૧૧૭૦૦ની લાંચ માગી હતી પાલનપુર આરટીઓમાં વાહનોના નામ ફેરબદલી સહિતના કામ માટે લાંચ માગવાના કેસમાં એસીબીએ અંકિત કુમાર નરેન્દ્ર ભાઇ પંચાલ , આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ , આર.ટી.ઓ કચેરી , પાલનપુર અને એક વચેટિયા ભરત જીવાભાઇ પટેલને ૧૧૭૦૦/ રંગે હાથ ઝડપી લીધા છે. બનાવની વિગત…
