ગુજરાત યુથ લીગમાં રેકોર્ડ 60 ક્લબોનો જંગ શરૂ

અંડર-13 અને અંડર-15 કેટેગરીની સ્પર્ધાનો પ્રારંભઃ ચેમ્પિયન ટીમો AIFFની યૂથ લીગ માટે ક્વોલિફાય થશે વડોદરા/અમદાવાદ/આણંદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. અંડર-13 અને અંડર-15 કેટેગરીના મુકાબલા આજથી શરૂ થયા છે. ત્રણેય કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યૂથ…