વોરેન બફેટની ઇનિંગ પૂરી, ‘ગુરુ’ના એ મંત્રથી રચાયું અબજોનું સામ્રાજ્ય

બર્કશાયર હેથવે (Berkshire Hathaway)ના ચેરમેન પદેથી 96 વર્ષીય વોરેન બફેટના હટવાની સાથે જ દિગ્ગજ રોકાણકારનો ઐતિહાસિક અધ્યાય સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે. નવી દિલ્હી: દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટનો સુવર્ણ યુગ વોરેન બફેટ (Warren Buffett) શુક્રવારે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી સત્તાવાર રીતે મુક્ત થઈ ગયા છે. હવે તેઓ કંપનીના ચેરમેન એમેરિટસ (Chairman Emeritus) બન્યા છે….