વિવાન ટેબલ ટેનિસ અન્ડર-15માં ગોલ્ડન ડબલ સાથે નેશનલ ચૅમ્પિયન, ગુજરાતને 2 ગોલ્ડ-2 બ્રોન્ઝ

ગાંધીધામ ગુજરાતનો ઉદયમાન સ્ટાર વિવાન દવે યાદગાર અભિયાન પૂર્ણ કરતાં શાનદાર ડબલ સિદ્ધિ હાંસલ કરી છે. વિવાનએ UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અન્ડર-15 બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો અને સાથે ટીમ ચેમ્પિયનશિપનો તાજ પણ પોતાના નામે કર્યો. રોમાંચક ફાઈનલ મુકાબલામાં વિવાને હરિયાણાના વત્સલ ડુકલનને 3-2થી પરાજિત કર્યો. બે ગેમથી પાછળ હોવા…

ઈન્દોર ખાતે નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે એ બ્રોન્ઝ જીત્યો

ગાંધીધામ મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં નેજા હેઠળ યોજાયેલ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમ, ઈન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતના ઉભરતા ખેલાડી વિવાન દવે એ અંડર-15 બોયસ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ચોથા ક્રમાંકિત 13 વર્ષીય…