સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે
ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા અમદાવાદગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો…