ભારતમાં સંગીતના સાધનો અંગે લોકોમાં જાગૃતી માટે યામાહા પ્રતિબદ્ધ

અમદાવાદમાં મ્યુઝિક સ્કેવર, સિમ્ફની સ્ટોરી સ્ટોરનો પ્રારંભ અમદાવાદ ભારતમાં સંગીતના સાધનો અંગે જાગૃતી માટે જાપાનની ઓટોમોબાલ અને મ્યુઝિક કંપની પ્રતિબધ્ધ છે અને તેના માટે તે ભારતમાં તેના 25 મ્યુઝિક સ્કવેર સ્ટોર્સ અને 100થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા લોકોમાં સંગીતના સાધનોને લઈને ઊભી થતી મુંઝવણનો દૂર કરવાનું અને આવા સાધનોનો પ્રસાર-પ્રચાર કરવાનું અભિયાન હાથ ધર્યું છે…