રોહિત શર્મા રચશે નવો ઇતિહાસ, ODI રમનાર સૌથી વધુ વયનો ભારતીય ખેલાડી બનશે
અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે, 2027 વર્લ્ડ કપ પર રોહિતની નજર એસવીએન,નવી દિલ્હી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ ભારતીય ક્રિકેટ માટે ખાસ મહત્વ ધરાવે છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના…
