ઈન્ડિયા ગઠબંધનમાં કેટલાક સનાતન ધર્મ વિરોધી, જનતા પાઠ ભણાવશે
બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યાઃ સ્વામિ ચક્રપાણિ મહારાજ નવી દિલ્હી ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામિ ચક્રપાણિ મહારાજે લોકસભા ચૂંટણી પહેલા બનેલા મહાગઠબંધન ઈન્ડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ ગઠબંધનમાં કેટલાક લોકો સનાતન ધર્મના વિરોધી છે અને જનતા તેમને પાઠ ભણાવશે….
