ધોનીએ હાર્દિકની ઓવરમાં ચાર બોલમાં 3 સિક્સર સાથે 20 રન ઝૂડ્યા
દર્શકોએ સીએસકેના પૂર્વ સુકાની બિરદાવ્યો, હાર્દિકે માથું પકડી લીધું મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સના ઘરમાં ઘૂસ્યા બાદ સિંહે ગર્જના કરી છે. એમએસ ધોની આવ્યો અને વાનખેડે મેદાન પર પ્રભુત્વ જમાવ્યું. 4 બોલમાં બેટિંગ કરીને, માહીએ ચાહકોની સંપૂર્ણ રકમ વસૂલ કરી. ધોનીની તોફાની બેટિંગનો શિકાર બીજો કોઈ નહીં પણ MI કેપ્ટન હાર્દિક પંડ્યા બન્યો હતો . ચેન્નાઈના ભૂતપૂર્વ…
