સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા 5 ઝડપી બોલરો ; સ્ટાર્કે વસીમ અકરમનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો
સ્ટાર્કે પર્થ બાદ ગાબા ખાતે ચાલી રહેલી પિંક બોલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમની 3 વિકેટ લીધી છે , જેનાથી તેણે એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે (એસવીએન) બ્રિસ્બેન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘણા શક્તિશાળી ફાસ્ટ બોલરો રહ્યા છે , જ્યારે સર્વકાલીન શ્રેષ્ઠ બોલરની વાત આવે છે, ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમનું નામ હંમેશા લેવાય છે. ઓસ્ટ્રેલિયાના…
