લોઝેન ડાયમંડ લિગમાં નિરજ ચોપરાનો 87.66 મીટરનો ગોલ્ડન જ્વેલિન થ્રો
ભારતના જ્વેલિન થ્રોઅરે આ વર્ષનો બીજો અને 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો, અગાઉ તે દોહા ડાયમંડ લીગમાં પણ રમી ચુક્યો છે નવી દિલ્હી ગોલ્ડન બોય નીરજ ચોપરાએ એક મહિનાની ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર જોરદાર વાપસી કરી છે. લોઝેન ડાયમંડ લીગમાં પોતાના ‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા તેણે ફરી એકવાર 87.66 મીટરના અંતરે જેવલીન ફેંકી ગોલ્ડ…
