સેન્સેક્સમાં 440 અને નિફ્ટીમાં 118 પોઈન્ટનો ઘટાડો નોંધાયો
એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી 920 અને નિફ્ટી 264 પોઈન્ટ નીચે સરકી ગયો હતો, પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી મુંબઈગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે આજે બજાર બંધ થતાં સેન્સેક્સ 440 પોઈન્ટ…
