રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે
આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે બાલાસોર ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના…
