ગ્રુપ સ્ટેજમાં નિષ્ફળ , સુપર 8 માં તબાહી મચાવી શકે છે , 5 ખેલાડીઓથી બધાને ડર લાગશે
2026 ના T20 વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં નિષ્ફળ ગયા. આમ છતાં, સુપર 8માં તેમને હળવાશથી લેવામાં આવશે નહીં એસવીએન,અમદાવાદ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ છે. સુપર 8 મેચો આજથી શરૂ થઈ ગઈ છે. સુપર 8 માં આઠ ટીમો નવ દિવસમાં 12 મેચ રમશે. સુપર 8 માં પહોંચેલી ટીમોના…
