નકલી પ્રોફાઈલથી સોફ્ટવેર એન્જિનિયરને છોકરી 1.1 કરોડનો ચૂનો લગાડ્યો
પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયા વાપરી દીધા બેંગલુરૂ લગ્ન કરવા માટે ઘણા છોકરા છોકરીઓ મેટ્રીમોનિયલ વેબસાઈટનો આશરો લેતા હોય છે. પરંતુ આમ કરવામાં ઘણી વખત ભરાઈ પડતા હોય છે. આવો જ એક કિસ્સો એન્જીનીયર સાથે બન્યો છે. ઈજનેરે મેટ્રીમોનિયલ વેબસાઈટ પર છોકરી પસંદ કરી હતી. શરૂઆતમાં…
