આરિફ મોહમ્મદ ખાનનો પિનરાઈ વિજયન પર ઈજા પહોંચાડવાનો આક્ષેપ
રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને સીપીઆઈ-એમની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના કાર્યકરોએ કથિત રીતે ટક્કર મારી હતી તિરુવનંતપુરમ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજ્યપાલે મુખ્ય પ્રધાન પર તેમને શારીરિક ઈજા પહોંચાડવા માટે ‘ષડયંત્ર’ રચવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ…
