ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાને સુપ્રીમે નોટિસ ઈશ્યૂ કરી
આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે શુક્રવારે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકે નેતા એ.રાજાને નોટિસ ઈશ્યૂ કરી છે. કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ…
