અલનીનોની અસરથી દેશમાં ઘઉંના ઉત્પાદનમાં 4-5 ટકાના ઘટાડાની શક્યતા
ઘઉંના બફર સ્ટોકમાં ઘટાડો થાય તો એવી પણ પરિસ્થિતિ સર્જાય શકે કે ભારતે પણ ઘઉંની આયાત કરવી પડી શકે છે નવી દિલ્હી ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર શરુ થઇ ગયું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ઘઉંનું ઉત્પાદન થયું છે તે હાલ…
