ઇન્ડિયા વિ ઝિમ્બાબ્વે અંડર-19 વર્લ્ડ કપ 2026: 4,6,6 સાથે વૈભવ સૂર્યવંશીએ 24 બોલમાં ફિફ્ટી ફટકારી
ઝિમ્બાબ્વે સામેની ગ્રુપ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે બેટિંગથી તોફાન મચાવ્યું હતું , પરંતુ ફરી એકવાર તે ફિફ્ટી ફટકાર્યા પછી આઉટ થઈ ગયો બુલાવાયો ભારતનો જુનિયર રન મશીન વૈભવ સૂર્યવંશી પોતાના બેટથી તબાહી મચાવી રહ્યો છે. અંડર -19 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વે સામેની ગ્રુપ મેચમાં, વૈભવે માત્ર 25 બોલમાં 50 રન પૂરા કર્યા…
