ગુજરાતના રચના કમાણી અને વિશાલ વાજાની ફીફા રેફ્રી લીસ્ટમાં પસંદગી
અમદાવાદ ગુજરાતની રચના હસમુખ કમાણીએ ફીફા (Federation International de Football Association) 2026ના વુમન્સ રેફ્રી લીસ્ટમાં સ્થાન મેળ્વયું છે. આગામી વર્ષ માં ફીફા દ્વારા જે ઈન્ટરનેશનલ મોચો રમશે તે મેચો માટે તેમનું નોમીનેશન થશે. વિશાલ મહેન્દ્ર વાજાએ ફીફા (Federation International de Football Association) 2026ના ફૂટસાલ કે જે ફૂટબોલની ઇનડોર રમત છે અને ખુબજ ઝડપ થી વિકાસ…
