પાકિસ્તાનમાં ભયાનક બસ દુર્ઘટના: બલૂચિસ્તાનમાં ખીણમાં બસ ખાબકતાં 40નાં મોત
ઓવરલોડ બસે ગુમાવ્યો કાબૂ; આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ, ઘટનાની તપાસના આદેશ ઈસ્લામાબાદ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ક્વેટાથી પેશાવર જઈ રહેલી એક મુસાફર બસ પહાડી માર્ગ પર ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા, જ્યારે આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બસ…
