સુરતમાં હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના ઉકેલ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની SMC સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક
સ્વચ્છતા સાથે નાના વેપારીઓ અને કારીગરોની રોજગારીનું પણ રક્ષણ થાય તે દિશામાં વ્યવહારુ ઉકેલ શોધવા ચર્ચા સુરત: સુરત શહેરના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલને લઈને ઉભી થયેલી સમસ્યાના ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. આ મુદ્દે મંત્રીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ઉચ્ચ અધિકારીઓ…
