ઈઝરાયેલને અમેરિકાના સમર્થનથી તુર્કીના રાષ્ટ્રપતિ અકળાયા
ગાઝામાં પાણી અને વીજળી સપ્લાય કાપી નાંખવામાં આવ્યો છે અને માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો એર્દોગનનો આક્ષેપ તેલ અવીવભારત વિરોધી તુર્કીના રાષ્ટ્રપિત એર્દોગન હવે ઈઝરાયેલની પડખે જે રીતે અમેરિકા ઉભુ રહ્યુ છે તે જોઈને અકળાયા છે.તેમનુ કહેવુ છે કે, હવે અમેરિકા પણ ગાઝામાં નરસંહારની તૈયારી કરી રહ્યુ છે.ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા…
