કુસ્તીબાજો સાથે પોલીસની ગેરવર્તણૂક પર આઈઓસી નારાજ
આઈઓસીની પ્રતિક્રિયા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા જંતર-મંતર ખાતે તેમના દેખાવો દરમિયાન કુસ્તીબાજોની અટકાયતની ટીકા કર્યા બાદ આવી નવી દિલ્હીજાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈત દ્વારા આજે ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતનું આયોજન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થશે. તેમાં દિલ્હી, યુપી,…
