ચાલુ ક્રિકેટ મેચમમાં 34 વર્ષના ખેલાડીનું હાર્ટએટેકથી મોત
મૃતકનું નામ વિકાસ નેગી છે, તે એક એન્જિનિયર હતો નોઈડા નોઇડામાં ક્રિકેટ મેચ દરમિયાન એક 34 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વિકાસ નેગી છે. તે એક એન્જિનિયર હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નોઇડાના સેક્ટર 135માં બનેલા સ્ટેડિયમમાં માવરિક-11 અને બ્લેઝીંગ બુલ્સની ટીમ વચ્ચે…
