નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ, ડૉ.એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન

બે ભૂતપૂર્વ વડાપ્રધાનો અને કૃષિ વૈજ્ઞાનિકને રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન આપવાની વડાપ્રધાન મોદીની ટ્વીટર પર જાહેરાત નવી દિલ્હીતાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે સાથે કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ ભારત…

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્રને છ સપ્તાહનું અલ્ટિમેટમ

જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી નવી દિલ્હીકેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે. આજે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ…

દિલ્હી-નોઈડા સરહદ પર ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેક ખેડૂતોની અટકાયત

દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કૂચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને…

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ત્યાં આઈટીના દરોડા

આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા મુંબઈઆવકવેરા વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીના કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ્થાને દરોડા પાડ્યા છે.આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતા અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગના…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું 48 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું

મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના એનસીપી જૂથમાં સામેલ થઈ શકે છે મુંબઈ લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે ​​પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ…

ભાજપ સરકારના 10 વર્ષ પર કોંગ્રેસ બ્લેક પેપર લાવશે

ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો, તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં નવી દિલ્હી સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર’ લાવવા જઈ રહી છે ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી છે. ખડગેએ આ બ્લેક…

યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પડાશે

શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે નવી દિલ્હી સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર…

આચારસંહિતા પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે

નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે નવી દિલ્હી કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી…

સરકારી રાશનની દુકાનો કન્જ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટસ ઓન લાઈન વેચશે

ઓએનડીસી પર પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે નવી દિલ્હી આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને પીડીએસ દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે માટે સરકારે નવી યોજના બનાવી છે. સરકાર તપાસ કરી રહી છે કે શું સરકારી રાશનની દુકાનો એટલે કે પીડીએસની દુકાનો કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન…

મનમોહનસિંહનું માર્ગદર્શન હંમેશા યાદ કરાશેઃ વડાપ્રધાન મોદી

લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે, તેમના યોગદાનને લોકો યાદ કરશે નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે.  ખરેખર તો રાજ્યસભામાં જે 56…

જૂઠા આરોપોથી પતિને ફસાવનારી મહિલાને પાંચ વર્ષની કેદ

ચેન્નૈમાં છ વર્ષ પહેલા આધેડ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈ આપણા દેશમાં સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની સાથે તેમનું સમ્માન જળવાય તે માટે અનેક પ્રકારના કડક કાયદા છે, પરંતુ ક્યારેક આવા કાયદાનો દુરુપયોગ પણ થાય છે જેનો ભોગ મોટાભાગે પુરુષોને જ બનવાનો વારો આવતો હોય છે.આવા…

વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરની ભોજનની થાળીમાં વંદો નિકળ્યો

જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી જબલપુરઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે.જબલપુર રેલ્વે…

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતના ઠેકાણે દરોડા

ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી દહેરાદૂનએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) હાલમાં વધારે સક્રિય થઇ હોય તેમ એક પછી એક જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં મની લોન્ડરિંગના કેસમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢમાં…

દેશમાં મફત સારવાર અને અનાજ મળતાં રહેશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

આગામી 5 વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે, તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે, ગરીબો માટે ઘર બનાવતા રહીશું નવી દિલ્હીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ ધમી નહીં પડવા દઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પણ મારો મંત્ર છે કે…

કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા

રોકાણ પ્રમોશન અને અન્ય પ્રકારના કૌભાંડો સાથે જોડાયેલી ઘણી ગેરકાયદેસર વેબસાઈટ મળી આવી નવી દિલ્હીકેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ (સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ) બ્લોક કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં આ માહિતી આપી હતી કે સાયબર કૌભાંડો પર પકડ કડક કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું…

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છેઃ કુમાર વિશ્વાસ

સિરોહીરાજસ્થાનમાં રામકથા કરવા પહોંચેલા કવિ કુમાર વિશ્વાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કરવાની સાથે અયોધ્યામાં રામ મંદિર અંગે પ્રતિક્રિયા આપી છે. વિશેષ વિમાનથી સિરોહી પહોંચ્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છે. સાડા પાંચસો વર્ષની રાહત જોયા બાદ આ ખુશીની ક્ષણ આવી છે.કુમાર વિશ્વાસે…

છ વર્ષ બાદ લઘુત્તમ વેતનમાં સરકાર વધારો કરે એવી શક્યતા

લઘુત્તમ વેતન વધારવા માટે હવે સરકાર માત્ર પેનલની ભલામણની રાહ જોઈ રહી છે નવી દિલ્હીલોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લઘુત્તમ વેતન અંગે છે. સરકાર એ નક્કી કરી શકે છે કે, દેશના લોકોને ઓછામાં ઓછું કેટલું વેતન મળશે. લઘુત્તમ વેતન નક્કી થઈ ગયા બાદ કોઈ પણ કામ…

મુસ્લિમમાં દત્તક બાળકને પણ સંપત્તીમાં સંપૂર્ણ અધિકાર

મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા કર્યા વિના બાળકને દત્તક લઈ શકે છે નવી દિલ્હીદિલ્હીની એક કોર્ટે મુસ્લિમ પરિવારમાં બાળકને દત્તક લેવા પર અને સંપત્તિ પર તેના અધિકાર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વિભાજનના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા…