SCO બેઠકમાં રાજનાથ સિંહનો આતંકવાદ સામે એકજૂથ થઈ લડવાનો હુંકાર: આતંકીઓને આશ્રય આપનારાઓ માટે પણ કોઈ સ્થાન નહીં

તાજિકિસ્તાનના દુશાંબેમાં SCOની 25મી બેઠકને સંબોધતાં રક્ષામંત્રીએ કહ્યું—આતંકવાદ સામે કોઈ બેવડાં ધોરણો ન ચાલે; ભારતે 2026-2030ના બહુપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ કાર્યક્રમને સમર્થન આપ્યું નવી દિલ્હી/દુશાંબે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે આતંકવાદને શાંતિ અને વિકાસ સામેના ગંભીર જોખમોમાંનો એક ગણાવી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સભ્ય દેશોને આતંકવાદના સમગ્ર માળખાને ખતમ કરવા માટે એકજૂથ થઈને નક્કર પગલાં…

SCOની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરશે , 19-20 ઓક્ટોબરે તાજિકિસ્તાનની મુલાકાતે જશે

દુશાંબેમાં યોજાનારી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટની 25મી બેઠકમાં વેપાર, અર્થતંત્ર, રોકાણ અને કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે નવી દિલ્હી: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 19 અને 20 ઓક્ટોબર, 2026ના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેની મુલાકાત લેશે. અહીં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (CHG)ની 25મી બેઠકમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે….

ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત બનાવવા ચર્ચા, સૈન્ય સંબંધો અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી પર ભાર

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગ્રીસના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ દિમિત્રિઓસ ચૌપિસ સાથે કરી મુલાકાત; સંરક્ષણ દળો વચ્ચે નિયમિત આદાનપ્રદાન અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર સહમતિ નવી દિલ્હી ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગ્રીસના હેલેનિક નેશનલ ડિફેન્સ…

સાયપ્રસમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનો અંગે ભારતના સંરક્ષણ સચિવની મહત્ત્વપૂર્ણ ચર્ચા

યુએનના શાંતિરક્ષા દળના વડા આર. ખસિમ ડિયાગ્ને સાથે રાજેશ કુમાર સિંહે વિચારોનું આદાનપ્રદાન કર્યું; નિકોસિયામાં શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી સાયપ્રસ: ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે સાયપ્રસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષા દળના વડા આર. ખસિમ ડિયાગ્ને સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષા અભિયાનો સંબંધિત વિવિધ…

કેપ્ટન સ્મિત મચ્છરની ખાસ ટ્રેનિંગ 170થી વધુ મુસાફરો માટે જીવનરક્ષક બની

ફ્લાયદુબઈની દુબઈ-તેલ અવિવ ફ્લાઇટમાં હુમલા બાદ ઘાયલ હોવા છતાં કેપ્ટને સંભાળેલી સ્થિતિ; સ્પાઇસજેટમાં ‘લાઇન ટ્રેનિંગ કેપ્ટન’ તરીકેનો અનુભવ કામ આવ્યો નવી દિલ્હી ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની તાલીમ, અનુભવ અને તાત્કાલિક નિર્ણયક્ષમતા મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટ એફઝેડ1073માં કોપાઇલટના હુમલામાં ઘાયલ થયા…

ભારતની AI આધારિત વિકાસ પહેલો વૈશ્વિક મંચ પર કેન્દ્રસ્થાને

UNGA સપ્તાહ દરમિયાન આયોજિત પાંચમા ‘India Day @ UNGA’માં AI, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા નેતૃત્વ અને આરોગ્ય સહિતના મુદ્દાઓ પર ચર્ચા ન્યૂયોર્ક/મુંબઈ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન આયોજિત પાંચમા ‘India Day @ UNGA’માં ભારતની વિકાસલક્ષી નવીનતાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઉકેલોને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની સંભાવનાઓ પર ભાર મૂકાયો. રિલાયન્સ ફાઉન્ડેશન, યુનાઇટેડ નેશન્સ…

ભારત-ફિજી વચ્ચે સંરક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવા ચર્ચા

નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ, બંને દેશોએ ચાલી રહેલા સંરક્ષણ સહકારની સમીક્ષા કરી નવી દિલ્હી ભારત અને ફિજી વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. નવી દિલ્હીમાં 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ભારત-ફિજી દ્વિપક્ષીય સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની બેઠક મળી હતી. બેઠકની સહ-અધ્યક્ષતા ભારત…

ભારતીય પ્રતિનિધિમંડળની ઇસ્લામાબાદ મુલાકાત: સંબંધોમાં સુધારો કે માત્ર નિયમિત પ્રક્રિયા?

ઈસ્લામાબાદ પાકિસ્તાનની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO CHS 2026-27) અંતર્ગત સોમવારે ઇસ્લામાબાદમાં નેશનલ કોઓર્ડિનેટર્સની કાઉન્સિલની પ્રથમ બેઠક શરૂ થઈ છે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળ પણ ભાગ લઈ રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રથમ વખત કોઈ ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ…

‘૨૦૨૮ સુધીમાં દરેક ક્ષેત્રમાં સૌથી આગળ નીકળી જશે AI’: એલોન મસ્કનો દાવો – અપેક્ષા કરતાં અનેકગણી ઝડપી છે ગતિ

નવી દિલ્હી એલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પ્રગતિને લઈને એક મોટો દાવો કર્યો છે. મસ્કના મતે, AI આવતા વર્ષના અંત સુધીમાં અથવા વધુમાં વધુ ૨૦૨૮ સુધીમાં દરેક ક્ષેત્રમાં પારંગત થઈ જશે. મસ્કે આ પ્રતિક્રિયા AI રિસર્ચ ફ્રાંસ્વા ચોલેટે (François Chollet) ની ૨૦૨૧ની એક પોસ્ટ પર આપી છે. ખાસ નોંધ: જેમ વર્ષ ૨૦૦૦માં કોઈએ વિચાર્યું…

કાયદાની નોકરી છોડી ડોગ વોકિંગ શરૂ કર્યું, હવે રોજની કમાણી રૂ. ૪૪ હજાર સુધી

૩૦ વર્ષની લિઝ ઈસ્ટે ૬ વર્ષ કાયદાનો અભ્યાસ અને ચાર વર્ષ ક્રિમિનલ ડિફેન્સ ક્ષેત્રમાં કામ કર્યા બાદ કારકિર્દી બદલી; હવે ઓછા કલાકો કામ કરીને કોર્પોરેટ નોકરી કરતાં વધુ કમાણી કરવાનો દાવો લંડન/વેસ્ટ સસેક્સ: ક્યારેક કારકિર્દીમાં મોટો બદલાવ જ જીવનને નવી દિશા આપી શકે છે. વેસ્ટ સસેક્સની ૩૦ વર્ષીય લિઝ ઈસ્ટે પણ આવો જ નિર્ણય લીધો….

પરિવારના કૂતરાઓ પાછળ જંગલમાં ગઈ 6 વર્ષની બાળકી, સાડા ચાર કલાક બાદ સુરક્ષિત મળી

સંબંધીએ લગાવેલા ટ્રેલ કેમેરામાં બાળકી દેખાઈ; પોલીસ, ફાયર ટીમ, K-9 યુનિટ અને ડ્રોનની મદદથી શોધખોળ, એક કૂતરા પાસે બેઠેલી મળી બાળકી મિશિગન: અમેરિકાના મિશિગનના અપર પેનિનસુલામાં 6 વર્ષની બાળકી પરિવારના કૂતરાઓ પાછળ જંગલમાં ચાલી ગયા બાદ સાડા ચાર કલાક સુધી ગુમ રહી હતી. બાળકીની શોધ માટે પોલીસ, ફાયર વિભાગ, K-9 ટીમ, ડ્રોન અને વિમાનની મદદથી…

ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી એર ઈન્ડિયાની કાઠમંડુ જતી ફ્લાઇટ

નેપાળની એરસ્પેસમાં પ્રવેશતા પહેલાં જ ફ્લાઇટનો રૂટ બદલાયો; એઆઈ૨૧૯ ફ્લાઇટમાં શું થયું તેની વિગતો હજુ સ્પષ્ટ નથી નવી દિલ્હી નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઇટને શનિવારે ટેકનિકલ ખામી નોંધાયા બાદ દિલ્હી પરત લાવવામાં આવી હતી. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને આ માહિતી આપી હતી. ફ્લાઇટ નેપાળની એરસ્પેસમાં પ્રવેશવાની…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનની મહત્વપૂર્ણ મુલાકાત

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ વ્યૂહાત્મક ઊંડાણ આપવા ચર્ચા કેનબેરા: ઓસ્ટ્રેલિયાની ચાલુ મુલાકાત દરમિયાન ભારતીય નૌસેનાના વડા (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના ચીફ ઑફ ધ ડિફેન્સ ફોર્સ (CDF) એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરી હતી. બંને અધિકારીઓ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. દરિયાઈ…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: યુનિવર્સિટીઓની સરકાર પાસે વિશેષ માગ

મોંઘવારી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપવાની પહેલ નવી દિલ્હી ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હંમેશા ખર્ચાળ રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં વધતી મોંઘવારીએ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ‘યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયા’ (UA) દ્વારા સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના રહેવા-ખાવાના વધતા ખર્ચને ઘટાડવાનો છે. ઓસ્ટ્રેલિયામાં 2021 પછી વિદ્યાર્થીઓ…

શ્રીલંકાના વડાપ્રધાન સાથે રાજનાથ સિંહની મુલાકાત, વિકાસ સહયોગ પર ચર્ચા

પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે ભારત-શ્રીલંકાએ સહિયારી વિકાસ દૃષ્ટિ સાથે આગળ વધવું જોઈએ : રાજનાથ સિંહ કોલંબો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કોલંબોમાં શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં…

અફઘાનિસ્તાનમાં ભારતીય મહિલા સાથે બની અનોખી ઘટના: તાલિબાને રોકીને માંગ્યો પાસપોર્ટ, જાણો શું હતી અસલી સમસ્યા

કાબુલ અફઘાનિસ્તાનમાં એક ભારતીય મહિલા પ્રવાસી સાથે બનેલી ઘટના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. કાબુલ તરફ પેદલ જઈ રહેલી આ મહિલાને એક તાલિબાની શખ્સે રોકીને પૂછપરછ કરી હતી અને પાસપોર્ટ માંગ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. કાબુલ જતા અટકાવીને તાલિબાને માંગ્યો પાસપોર્ટ અફઘાનિસ્તાન પ્રવાસે ગયેલી અરુણિમા નામની…

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મોટો ઝટકો: ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાણો વિગત

ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક નવી દિલ્હી ઓસ્ટ્રેલિયા હંમેશાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. અહીંના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયા સરકારે એક લોકપ્રિય કોર્સને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર વિદેશી વિદ્યાર્થીઓ પર પડશે. ‘ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ મેનેજમેન્ટ’ પર…

ભારતીય વાયુસેનાનું પાંચમું C-130J વિમાન ૧૨ ટન રાહત સામગ્રી અને બચાવ ટીમ સાથે નેપાળ માટે રવાના

આપત્તિગ્રસ્ત વિસ્તાર માટે તબીબી સહાય અને ૧૧ સભ્યોની રેસ્ક્યૂ ટીમ લઈને વિમાને ભરી ઉડાન નવી દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન અને માનવતાવાદી સહાયતા અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેના (IAF) દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં વાયુસેનાનું પાંચમું C-130J હર્ક્યુલસ વિમાન રાહત સામગ્રી સાથે નેપાળના અસરગ્રસ્ત ક્ષેત્ર તરફ રવાના થયું છે. રાહત સામગ્રી અને તબીબી સહાય…

SCO સમિટમાં CPEC મુદ્દે PM મોદીની સ્પષ્ટ વાત, ચીનને અપાવી સંપ્રભુતાની યાદ

શી જિનપિંગની હાજરીમાં PM મોદીએ કહ્યું—સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને અવગણીને બનાવાયેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ સ્વીકાર્ય નથી બિશ્કેક: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) મુદ્દે ભારતનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું. ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના PM મોદીએ કહ્યું કે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન…

નેપાળમાં વિનાશક પૂરથી થયેલી જાનહાનિ પર ભારતની સંવેદના: ‘સુખ-દુઃખ કે સાથી’ તરીકે ભારત નેપાળની પડખે

નવી દિલ્હીમાં નેપાળ દૂતાવાસની મુલાકાત લઈ શોકપોથીમાં નોંધ કરી; શોધ, બચાવ અને પુનર્વસનના પ્રયાસોમાં ભારતના સહયોગની ખાતરી નવી દિલ્હી 26 ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડના કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક તબાહીને લઈને ભારતે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકાર અને દેશની જનતા વતી નેપાળના લોકો તથા સરકાર પ્રત્યે હાર્દિક શોક વ્યક્ત કરવામાં આવ્યો…