Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

કમલા હેરિસની હારમાંથી કોંગ્રેસે બોધપાઠ લેવો જોઈએ, બહુમતીની અવગણના કરવા પર ધ્યાન આપવું પડશે

કોંગ્રેસ પાર્ટી ‘ભારત તેરે ટુકડે…’ ના નારા લગાવનારાઓની સાથે છે. ભારતમાં કોંગ્રેસ પાર્ટી માટે આમાં એક બોધપાઠ પણ છુપાયેલો છે કે જ્યાં સુધી તે ડાબેરીઓને લઘુમતીઓને ખુશ કરવા અને બહુમતીની…

પર્યાવરણના જતનથી વિયેતનામમાં કુદરતી સૌંદર્યનું અદભૂત નર્તન

વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવે છે દાનાંગ લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી…

કરિયાણાની દુકાનદારનો દીકરો નસરાલ્લાહ હિઝબુલનો વડો કેવી રીતે બન્યો?

હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા, ઈઝરાયેલી સેનાએ શનિવારે નસરાલ્લાહની હત્યાની પુષ્ટિ કરી નવી દિલ્હી હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.…

યુએસના વિદેશમંત્રીએ તુર્કીના વિદેશ મંત્રી સાથે વાત કરી

તુર્કીના નેતા સાથેની વાતચીતમાં એન્ટોની બ્લિંકને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો વોશિંગ્ટન ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે…

શાહબાઝ શરીફ પ્રિન્સ સલમાન પાસે વધુ લોનની માગણી કરશે

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે.…

અરજદારે કંપનીના HRના ઈમેલનો સ્ક્રીન શૉટ પોસ્ટ કર્યો

આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 હજાર અપવોટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે નવી દિલ્હી વ્યક્તિ ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરે છે. અનેક અરજીઓ કર્યા બાદ એક-બે જગ્યાએથી જવાબ…

શાહબાઝ શરીફ પ્રિન્સ સલમાન પાસે વધુ લોનની માગણી કરશે

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે.…

તાઈવાનમાં ભૂકંપની વચ્ચે ચીને 30થી વધુ વિમાન ઘૂસાડ્યા

નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી, તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપે છે તાઈપેઈ શક્તિશાળી ભૂંકપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યુ છે. આમ છતાં…

પાક.માં વધુ એક હિન્દુ યુવતીના અપહરણથી લોકો રસ્તા પર

ડેરા મુરાદ જમાલી નામના કસ્બામાં રહેતી હિન્દુ યુવતી પ્રિયા કુમારીનુ અપહરણ, પોલીસ તપાસ કરતી નહતી કરાચી પાકિસ્તાનમાંથી શરણાર્થી બનીને આવેલા હિન્દુઓને સીએએ હેઠળ નાગરિકતા આપવાનો વિરોધ કરનારા લોકો પાકિસ્તાનમાં હિન્દુ…

પત્ની બુશરા બીબીને ભોજનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ

બુશરા હાલમાં પોતાના ઘરમાં જ બંધ છે, પાકિસ્તાનની સરકારે આ ઘરને સબ જેલમાં ફેરવી નાંખ્યું છે ઈસ્લામાબાદ હાલમાં જેલના સળિયા ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ચોંકાવાનારો આક્ષેપ કરતા…

કુરાન સળગાવનારા સલવાન મામિકાનું નોર્વેમાં મોત થયું

નોર્વેના અધિકારીઓએ આ મીડિયા રિપોર્ટને સમર્થન પણ નથી આપ્યું અને તેનું ખંડન પણ નથી કર્યુ ઓસ્લો સ્વીડનમાં કુરાન સળગાવીને કરોડો લોકોનો રોષ વહોરી લેનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત થયુ હોવાનો…

કેનેડામાં દ.એશિયન પિત્ઝા ડિલિવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર

એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી ટોરેન્ટો કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા…

યુએસ કોમિક્સે ભારતીય ક્રૂની મજાક કરતું કાર્ટૂન બનાવ્યું

આ કાર્ટૂન ‘એક્સ’ પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે બાલ્ટિમોર બાલ્ટીમોરમાં ‘ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ’ સાથે માલવાહક જહાજ ‘ડાલી’ ટકરાતા તે ધરાશાયી થઈ ગયો…

ટોરેન્ટો એરપોર્ટ પર PAIની એર હોસ્ટેસની ધરપકડ કરાઈ

એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી ટોરેન્ટો પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર…

માત્ર છ માસનો ડોગ કાર નીચે વિસ્ફોટક શોધવામાં માહેર

ચાર મહિના પહેલા જ ડોગને પોલીસ ફોર્સમાં સામેલ કરાયો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી બેઈજિંગ ચીનમાં 6 મહિનાનો પોલીસ ડોગ રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ચીનના લોકો…

લિમ્પોપોના મમતલાકાલા નજીક બસ અકસ્માતમાં 45નાં મોત

આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો ડરબન દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે…

એફટીએક્સના સંસ્થાપક ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા થઈ

કંપની ફ્રોડ બાદ નાદાર જાહેર, પ્રોસિક્યુટર્સે કેસને યુએસ ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી વોશિંગ્ટન અમેરિકામાં એફટીએક્સ ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ…

અમે જોહુકમી સહન નહીં કરીએ, કોઈની સામે નહીં ઝુકીએઃ માર્કોસ

ફિલિપાઈન્સનું આડકતરી રીતે સમર્થન કરીને ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા જયશંકરની સલાહ મનિલા સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગીરી સામે ટક્કર આપી રહેલા ફિલિપાઈન્સે ભારતનો સાથ મળ્યા બાદ વધારે આક્રમક વલણ…

ચીનની કંપનીએ પાકિસ્તાનમાં પ્રોજેકટની કામગીરી રોકી દીધી

સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ ધોવાનો વારો આવ્યો ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ત્રણ દિવસ પહેલા ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા બાદ ચીન ભૂરાંટુ થયુ છે. આ…

ચીને કોલંબોના એરપોર્ટ-બંદરના નિર્માણમાં મદદનો વાયદો કર્યો

શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયું હતું, ભારે આર્થિક કટોકટી સર્જાતા ભારતે શ્રીલંકાની મદદ કરી હતી કોલંબો ચીનના દેવા હેઠળ દબાયેલા પાડોશી દેશ શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયુ હતુ. દેશમાં ભારે…